________________
એકાક્ષી નાળિયેરનો કપ
૩૭. “ શ્રી શ્રી શ્રી એ ચાર બીજાક્ષરે લખવા અને તેથી નીચે “ઋદ્ધિ સિદ્ધિ હ હ સ્વ' એ શબ્દો લખવા.
પછી નીચે મંત્ર બોલી ચંદનનાં છાંટણાં નાખવાં. (આ પૂજન માટે ઓરસિયા પર ચંદન ઘસીને તૈયાર રાખવું.).
ॐ श्री ही क्ली ऐं महालक्ष्मीरूपाय एकाक्षिनालिकेराय नमः सर्वसिद्धि कुरु कुरु स्वाहा । - તે પછી આ મંત્ર બોલવાપૂર્વક તેને પાંચ પ્રકારનાં - પુષ્પ ચડાવવાં. તેમાં ચંપક, જાસુદ (રતનજોત), ગુલાબ,
મોગરે, જાઈ, સેવંતી વગેરે પુછપને પસંદગી આપવી. - ચંપક પુષ્પમાં સુવર્ણચંપક એટલે સેનચંપાને પસંદગી - ' આપવી. તે પછી આ મંત્ર બોલવા પૂર્વક ત્રણ કે પાંચ
પ્રકારનાં તાજાં ફળો ચડાવવાં. તે પછી આ મંત્ર બોલવાપૂર્વક નિવેદ્ય ધરવું. તેમાં ખીર, કંસાર તથા મીઠાઈ મૂકવી.
તે પછી પ્રવાલ કે લાલ મણકાની માળાવડે ઉપરના મંત્રનો ૧૦૮ જપ કરવો. એટલે કે એક પૂરી માળા ફેરવવી. - ત્યારબાદ પંચમેવાને હોમ કરો. આ પ્રતિષ્ઠા શુભ દિવસે અને શુભ મુહૂર્ત કરવી. - આ રીતે આ નાળિયેરની પ્રતિષ્ઠા થયા પછી તેને પૂજાસ્થાનમાં કે લાકડાના કબાટમાં નીચેના કેઈપણ યંત્ર પર પધરાવવું.
,
,
“૧૩ * * * * .
. .
.
. . .