Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 389
________________ [33] એકાક્ષી નાળિયેરના કલ્પ વનસ્પતિમાં અદ્ભુત ગુણા હેાય છે. તે અંગે કેટલુંક વિવેચન પૂર્વે થઈ ગયુ છે. વનસ્પતિમાં પણ પુષ્પ અને ફલના મહિમા અનેરા છે, તેથી જ દેવ-દેવીના પૂજનમાં તેને ખાસ ઉપયાગ થાય છે. મધાં ફ્લેટમાં નાળિયેર અધિક મહિમાશાલી છે. દરેક શુભ પ્રસંગે શકુનવતી વસ્તુ તરીકે તેની સ્થાપના કરવામાં આવે છે અને મહુધા તેને શ્રીફલ તરીકે જ સ મેધવામાં આવે છે. જે ફૂલ શ્રી • એટલે લક્ષ્મી, શેશભા કે સૌન્દર્યાંનું આકણુ કરવામાં ઉપયાગી છે, તે શ્રીલ. નાળિયેર સામાન્ય રીતે એક ચેાટલી અને બે આંખાવાળુ હાય છે, પર ંતુ તેમાં કેટલાક નાળિયેર એ ચેાટલીવાળા કે એક આંખવાળા પણ હોય છે. આ નાળિયેર અ ંગે શાસ્ત્રોમાં કહેવાયું છે કે द्विजयश्चकने त्रस्तु, नारिकेलो महीतले । પ્રિન્સામશિક્ષમ પ્રોો, વાજિતાયંત્રવાચઃ । ‘ એ ચેાટલીવાળું તેમજ એક નેત્રવાળું નાળિયેર આ પૃથ્વીમાં ચિ ંતામણિરત્ન જેવુ ગણાય છે, કારણ કે તે મનેવાંછિત ફળ આપે છે.’

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418