________________
મઢવાંકર
--
એક નેત્રવાળા નાળિયેરને સામાન્ય રીતે એકાક્ષી નાળિયેર કહેવામાં આવે છે. તે અંગે પૂર્વ પુરુષાએ જે વિધાના દર્શાવ્યાં છે, તે ઘણાં મહત્ત્વનાં છે. તેને અનુસરવાથી. ઈચ્છિત લાભની પ્રાપ્તિ થાય છે. ઘણા મનુષ્યે આવા. નાળિચેરને કુંકુમનું તિલક કરી સીધુ તીજોરી કે કબાટમાં મૂકી દે છે, અને જ્યારે કંઈપણ લાભની પ્રાપ્તિ થતી નથી, ત્યારે આ ધું હુંમગ' છે, એમ કહી તેની નિસ્ના કરે છે, પણ તેઓ ભૂલી જાય છે કે તેમણે તે અંગે જેવિધિ—વિધાન કરવું જોઇતુ હતુ, તે કરેલ નથી. વિધિ વિધાનથી તેમાં પ્રાણપ્રતિષ્ઠા થાય છે અને પૂજન-જપધ્યાનાદિ વડે તેનું અનુસ ંધાન થતાં યુશ્ચેષ્ટ લાભની પ્રાપ્તિ થાય છે.
:
૩૫૬
પ્રતિષ્ઠાના વિધિ
શુદ્ધ-સ્વચ્છ કરેલા સ્થાનમાં એક માજોઠ પર પીળુ રેશમી વસ્ત્ર પાથરવુ અને તેના પર કેસર કે કુંકુમને પ૮ દીધેલા અક્ષત વડે સ્વસ્તિક કરવા. તેના પર એકાક્ષી નાળિયેર પધરાવવું, તેની જમણી ખાજુ (આપણી ડાખી. માજી) ઘીના દીપક પ્રકટાવવા અને તેની ડાખી ખાનુ (આપણી જમણી બાજુ) લેાખાનની અગરબત્તી પ્રકટાવવી. આપણું મુખ પૂર્વ દિશામાં રહે એ રીતે આ ગેાઠવણ કરવી..
...
પછી અષ્ટગ ધ વડે દાડમની કલમે તેના ઉપરના ભાગમાં ‘શ્રીàચૈ નમઃ ' લખવું અને તેની નીચેના ભાગમાં
>