________________
૩૬
મંત્રદિવાકર ઉદિત વિવિધ તંત્ર પ્રદાનું પણું સર્જન થયું છે.. કેટલાક ગ્રંથમાં એમ પણ કહ્યું છે કે વેદ-વેદાંગ શાનાં અધ્યયનમાં શુક્રાદિ વર્ણોની ગતિ ન હોવાને લીધે તંત્રશાસ્ત્રની રચના થઈ છે. '
તંત્રગ્રંથ તંત્રગ્રંથનું પ્રણયન સર્વપ્રથમ ક્યાં અને ક્યારેક થયું? આ પ્રશ્ન આજે પણ સમાધાન માગે છે. કેટલાક વિદ્વાનને અભિમત એ છે કે સૌથી પહેલા બંગાલમાં અને તેની સાથે જ કાશ્મીરમાં તેના લખાણનો આરંભ. થયો હશે! આજે ભારતની સ્વતંત્રતા પછી વિદ્વાનનું દાયિત્વ છે કે તેઓ યંત્ર-તંત્રના વિખરેલા આ સાહિત્યને સંગ્રહ કરે અને તેની ગ્રન્થ–સંપદાના આધારે વિશ્રખલિત કડિઓને જોડવાનો ઉપક્રમ કરે.
વર્તમાનમાં ઉપલબ્ધ તંત્રમાં મુખ્યત્વે ચાર વાતે પ્રમુખ છેઃ ૧-જ્ઞાન, રગ, ૩-ક્રિયા અને ૪ ચર્યા. તેમાં પ્રથમ જ્ઞાન-વિભાગમાં દર્શનની સાથે જ મંત્રના રહસ્યાત્મક પ્રભાવનું વર્ણન કરાયું છે. યંત્ર. અને મંત્રો પણ તેમાં આવી જાય છે. ગાવિભાગમાં સમાધિ અને ચેગના અચાન્ય અંગોની ચર્ચા પ્રમુખ છે.. સાથે જ ત્યાં ચોગના અભ્યાસથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે, તે પણ દર્શાવ્યું છે.. કિયા-વિભાગમાં મૂર્તિ-પૂજાનું વિધાન પ્રમુખ છે. મૂર્તિઓ અને મંદિરનું નિર્માણ, તેમ જ તેમની પ્રતિષ્ઠાનાં વિધાને