________________
પરિશિષ્ટ
[૧]
તત્રસાહિત્ય: એક વિહંગાવલાન (લેખક- ડૉ. દેવ ત્રિપાઠી, એમ. એ., પી–એચ. ડી. ) સામાન્ય ધારણા
તત્રો વિષે આપણે ત્યાં ઘણા ભ્રમ ફેલાયેલા છે. કેટલાક અશિક્ષિતાને છેડી દઈએ તે પણ શિક્ષિત-સમાજ તંત્રની વાસ્તવિક ભાવનાથી દૂર માત્ર ભ્રાંત-ધારણાને લીધે જ આવા સાહિત્યને જંતર-મંતર કે જાદુ-ટાણાનુ સાહિત્ય જ માને છે. તત્રાની ઉદાત્ત ભાવના અને વિશુદ્ધ આચાર-પદ્ધતિથી પરિચિત ન હેાવાને કારણે આજે ઘણી
વ્યક્તિએ તે તે સાહિત્યને ઘણાની દૃષ્ટિએ જુએ છે, અથવા તે તેમાંથી કેટલીક એવી ખામતાને શેાધે છે કે જે નરી ક્ષુદ્ર અને અંગત સ્વાર્થાને પૂરનારી હાય છે.