________________
શાંતિદાયક સિદ્ધ મયાગ
૧૬૫
સાંભળી લીધા પછી પેલા
પ્રત્યેાગની વિગતા મહાનુભાવે પ્રશ્ન કર્યો કે શું ૐ શાન્તિઃ એ એ શબ્દો મત્રસ્વરૂપ છે? ’
'
ઃ
અમે કહ્યું : હ્રા. તમે આ શબ્દો ઘણીવાર સાંભળ્યા હશે, પણ તે મત્રસ્વરૂપ છે, એવે ખ્યાલ નહિં હાય. જે શબ્દો વારવાર મનન કરવા ચેાગ્ય હાય, અથવા જેનું મનન કરવાથી રાગ, શાક, ભય, ચિંતા આઢિમાંથી ત્રાણુ એટલે રક્ષણ મળે, તેની ગણના મંત્રમાં થાય છે. તે આપણને ભારતના ઋષિ-મુનિએની અણુમેલ ભેટ છે.’ તેમણે કહ્યું : 'શું આ નાનકડા મંત્ર મારા મનને સંપૂર્ણ શાંતિ આપી શકશે ખરા?
અમે કહ્યુ... : ‘આપણી શરત શું છે? તમારે મંત્ર અંગે કોઈ પણ જાતના તર્ક-વિતર્ક કરવા નહિ. તેને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવા અને શ્રદ્ધાપૂર્વક જપ્યા કરવે. છતાં તમારા મનના સમાધાન માટે એટલું જણાવીએ છીએ કે આ મત્ર નાના છે, તેથી તેનુ મહત્ત્વ જરા પણ આછું આંકશે નહિ. મંત્રનુ મહત્વ તેની અક્ષરસ ંખ્યા પર નહિ, પણ તેના પ્રકાર પર અવલખે છે અને તેમાં તેના અક્ષરાનુ સંચેાજન મહત્વને ભાગ ભજવે છે. આ મંત્રમાં જે કારખીજ છે, તે સ મ ંત્રામાં શિશમણિ ગણાય છે અને મંત્રસેતુનું કામ કરે છે, એટલે કે મત્રાક્ષામાં રહેલી ગુપ્ત શક્તિનું અનુસ`ધાન કરી આપે છે. અને અહી ચાજાયેલે શાન્તિઃ શબ્દ પણ મંત્ર
"