________________
૩૮
મંત્રદિવાકર
નટીયક્ષિણને મંત્ર ફ્રી નટ મારિ સ્વરુપતિ સ્થા.” પૂર્ણિમાએ અશોકવૃક્ષની નીચે જઈને ચંદનથી સુંદર મંડળ બનાવીને દેવીની પૂજા કરે, ધૂપ દે. એ પ્રમાણે એક મહિના સુધી હજાર મંત્ર જપે, ફરી પૂજા. કરી અધી રાત્રે જાપ કરે, તે નટી દેવી આવીને નિધિરસ. અને અંજન આપે છે તથા બધા દિવ્ય પ્રાગ આપે છે. જાપ ચંદનની માળા વડે કરે.
દીર્ધાયુષ્ય પ્રાપ્તિને મંત્ર “ ફ્રી કાનજી કાનજી સુરકુરી :
એકલિંગ મહાદેવની સમીપ જઈને મિષ્ટ ગુગળ તથા ઘીને હવન કર. ત્રણે સંધ્યાઓમાં નિત્ય ૩૦૦૦. જાપ કરે તે એક મહિનામાં સુરસુન્દરી ચક્ષિણ આવે છે. તેને અર્થ આપીને પ્રણામ કરવા. જ્યારે તે કહે કે શી ઈચ્છા છે? ત્યારે કહેવું :
‘વિ ! હારિઘોડરિમ તને નીરા સત્વરભાએટલે તે પ્રસન્ન થઈને નિધિ તથા ચિરજીવન આપે છે..
વાસિદ્ધિને મંત્ર . 'ॐ नमो लिङ्गोद्भव रुद्र देहि मे वासिद्धि विना पर्वतगते द्रोद्री द्रौद्र:।