________________
૩૨૦
મંત્રદિવાકર
વૈશ્ય જાતિ
શૂદ્ર જાતિ
આ દરેક યંત્રના ફળમાં ફરક છે, તેમાં બ્રાહ્મણ જાતિનું ફળ શ્રેષ્ઠ છે, પણ તે ફળ ત્યારે જ પ્રાપ્ત થાય. છે કે જ્યારે યંત્રને વિધિપૂર્વક સિદ્ધ કરવામાં આવે.
આ મંત્રને સિદ્ધ કરવા માટે નીચેની વસ્તુઓની.. જરૂર પડે છે. સવા પાશેર લાવશી, પુરી, દાડમની ડાંખનીની કલમ, અષ્ટગંધ, અક્ષત (ચેખા), ગુગળ, પુષ્પ, ૨૧ કપરાના ટુકડા, ૨૧ નાગરવેલનાં પાન, ૨૧ સેપારી, ઘીનો દી તથા એક કેરો ઘડે.