________________
૩૪s
- મંત્રદિવાકર ફિર અકેલ કે તેલમેં, ઘી સહ આજે કે ઈ . ધન દેખે પાતાલકું, દિવ્ય દૃષ્ટિ સે હોય.
જે અકેલના તેલમાં ઘીની સાથે મિશ્રણ કરીને તેનું અંજન કરવામાં આવે તો તે દિવ્યદૃષ્ટિવાળા બની જાય. છે અને પાતાળમાં રહેલું ધન પણ દેખી શકે છે. (પછી પાંચ-પંદર હાથ નીચે રહેલા ધનની તો વાત જ શી ?)
જે વાછિન કે દૂધ, ઘીસ લગાવે (સબ) અંગ; | સર્વ શસ્ત્ર લાગે નહિ, બઢ કર જીતે જંગ. . ' જે આ મૂળને વાઘણના દૂધમાં ઘસીને શરીરે '
પડવામાં આવે તે તેને કેઈ પણ શસ્ત્ર લાગતું નથી. અને તે યુદ્ધ સારી રીતે જિતી શકે છે.
ઘી-સાકર-તિલ-તેલ, મદન કરે શરીર દીસે સબ સંસાર કું, મહાવીર રણધીર.
જે આ મૂળને સાકર અને તલના તેલમાં ઘસીને શરીર પર તેનું મર્દન કરે તે બધા લોકોને તે મહાવીર અને. રણધીર જે દેખાય છે.
જે અલસિકે તેલમેં, ઘીસ કે હસ્ત મિલાય કેઢી કું લેપન કરે, કંચન તન હે જાય.
જે આ મૂળને અળસીના તેલાં ઘસીને બે હાથે પડીએ અને તેને કઢવાળાના શરીરે લેપ કરીએ તે. તેની કાયા કંચનવરણી થઈ જાય છે.
રક્તગુંજા યહ કલ્પ હૈ, સૂફમ કહીઓ બનાય; જે સાધે સે સિદ્ધ હૈ, યામેં સંશય નાંહિ,