________________
ઉપર
, , મંત્રદિવાકર રંગવાળો અને કીડાઓથી ખાધેલ શંખ સારે હોતે. નથી. ૨. '
આ તે શંખ જેમ જેમ મોટો હોય છે, તેમ વધારે: ફળ આપનાર હોય છે. તે શંખ કઈ ગુપ્તસ્થાનમાં, અથવા. ઉત્તમ દેવાલયમાં સ્થાપવા જોઈએ. ૩. . આઠમ કે ચૌદસના દિવસે વિસ્તૃત વિધિપૂર્વક સૂરિમંત્ર અથવા પિતાના ઈષ્ટમંત્ર વડે શુભ લગ્નમાં તેની. પ્રતિષ્ઠા કરવાથી તે ઉત્તમ ફળ આપે છે. ૪. - તે શંખને ગંગાજલથી સ્નાન કરાવે, કપૂર અને ચંદનથી તેની પૂજા કરે, સુગંધવાળા ઉત્તમ પુછપમાં તેને પધરાવે. એમ ડૉપચાર-પૂજનથી તે શંખ ઉત્તમ ફળ આપે છે. પ. - ૩ શ્રી શ્રી કરી હૂં ક્ષિા નમ :
(આ પ્રદક્ષિણાને મંત્ર છે.) “ જો મને ઈત્યાદિ મંત્ર વડે શંખની પૂજા કરવી.
દક્ષિણાવર્ત શબની સ્તુતિ ઉત્તમ વેતવર્ણવાળા, લક્ષ્મીના ભાઈ તથા સમસ્ત ઇચ્છિત વસ્તુને આપનાર દેવસ્વરૂપ “દક્ષિણાવર્તશેખને હું નમન કરું છું. સમુદ્રના પુત્ર, મનની ઈચ્છાને પૂરનાર
ત