________________
દક્ષિણાવર્ત શંખના કહે
૩૪૫ આ પવિત્ર થઈ, પવિત્ર આસને, પવિત્ર એકાંત સ્થાને સ્થિર થઈ, શ્રદ્ધાપૂર્વક, ભક્તિથી જે નર કે નારી જમણા શંખનું વિધાનપૂર્વક પૂજન-અર્ચન કરે છે, તેઓને
નવવિધિ-રિદ્ધિસિદ્ધિ મળે છે, તેમને દરેક પ્રકારથી વૈભવ " વિલાસ વધે છે-ધનધાન્ય વધ્યા કરે છે. તે
જમણું શંખની ફલશ્રુતિ શંખમાં જલ ભરી માથા ઉપર દરરોજ છાંટવાથી તમામ પાપ નાશ પામે છે. ખંડિત શંખ સારો નહિ. " શંખમાં જળ લઈ વિષ્ણુનું પૂજન કરવાથી લક્ષ્મી પ્રસન્ન - થાય છે ને મળે છે. શંખમાં દૂધ ભરી પૂજન કર્યા બાદ
જે સ્ત્રી તે દૂધ પીએ છે, તેને સંતાન થાય છે, વાંઝીયાપણું મટે છે.
શંખને વર્ણભેદ સફેદ વર્ણને શંખ બ્રાહ્મણ જાતિને, લાલ રંગને ક્ષત્રિય જાતિને, પીળા રંગને વૈશ્ય જાતિનો અને કાળા રંગને શુદ્ર જાતિને જાણવે. પિતાની વર્ણ-જાતિ
મુજબનો શંખ ઉત્તમ જાણે અને તે જ સારું ફળ " આપે છે. શંખમાં વિષ્ણુને વાસ છે. જ્યાં શંખ છે, ત્યાં
ભગવાન વાસ કરે છે અને તેમની સેવા કરવા લક્ષ્મીજી ઘરમાં પધારે છે. તેથી રેગ, શોક, મેહ નાશ પામે છે. દુખ માત્ર જતાં રહી સર્વ સુખને વધારે થવા પામે છે.
સ્ત્રી અને શુદ્રોએ શંખનાદ કરે નહિ. જે કરે તો -ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે.