________________
દક્ષિણાવર્તી શંખના ક
૩૪૩ જઘન્ય ગણાય. શંખની છાલ સહિત જેમણે હોય તે ' ઘણે સારે ઠંડા પાણીમાં સાત દિવસ સુધી રાખી મૂકવાથી બનાવટી શંખ ફાટી જાય છે. . . . '
શંખનું વિધાન અને ફળ - જેના ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તેને ત્યાં લિમીને હમેશ વાસ રહે છે અને ધાર્મિક તેમજ માંગલિક કાર્યો થયા કરે છે તેમજ માનપાન વધે છે; રાજદરબારમાં, જનસમાજમાં આદરસત્કાર થયા કરે છે; દેશપરદેશમાં સારી નામના મળે છે, અને જીવંધામાં વધારો કરી સારે લાભ અપાવે છે. વિશેષમાં નાણાંની આવક સારી રહે છે; પુત્ર પૌત્રાદિકથી કુટુંબ સુખ વધારે છે અને ધનધાન્ય સારી સંપત્તિને લાભ અપાવે છે.
*
::
,
,
. * *
*
,
સ્નાનાદિથી પરવારી, બેએલાં વેત વસ્ત્ર પહેરી, | દરરોજ શંખને પ્રથમ દૂધથી અને પછી શુદ્ધ પાણીથી
નવરાવી, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પડશોપચાર પૂજા કરવી. તે વખતે પૂજનને નીચેને મંત્ર બોલવોઃ “ૐ શ્રી શ્રી હરી શ્રઘરથા વિવિજ્ઞાતા श्रीदक्षिणावर्तशंखाय ही श्री क्लीं श्रीकराय नमः । - આ શંખને સોનાથી મઢાવ અને કેશર, ચંદન, ચિમેલી, જઈ હીના કે ગુલાબનું અત્તર ચઢાવવું. બેઠક (સિંહાસન) ચાંદીની રાખવી. નૈવેદ્ય ચાંદીના વાસણમાં