________________
'
' . [૩૨] ૧
- ક
દક્ષિણાવર્તી શંખના કલ્પો
જમણા શંખનું વિધાન શંખનું લક્ષણ, પૂજન, વિધાન, ફળપ્રાપ્તિ વગેરે સાચા શંખના પૂજન–અર્ચનથી જ શ્રેષ્ઠ મેળવી શકાય. છે. ઘી, દહીં, પિષ્ટ કે બક જે સફેદ શંખ ઘણું જ ઉત્તમ ગણાય છે. મેઘશ્યામ જે કે રાખડી કે ધૂમાડા. જેવો રંગ હોય તે તે શંખલી ગણાય છે. ત્રણ રૂપિયા ભારથી વધુ વજનને શંખ ઉત્તમ જાણવો.
શંખની પરીક્ષા શંખની પૂજા કરી, શંખ ડૂબે તેટલા શીતળ પાણીમાં કેઈ પણ જાતને ક્ષાર નાખી તેમાં શંખ મૂકે અને તેને પાંચ દિવસ પાણીમાં રાખી મૂકો. જે બેટ હોય છે તે કાળે પડે તેલા ૨૫ થી અધિક પ્રમાણુવાળે શંખ.
તે ઉત્તમ જાણ. પ૬ તલાન સર્વોત્તમ ગણાય. ૨૫ થી થડે પણ ઓછું હોય તે મધ્યમ ગણાય ને બીજી