________________
ત્રણ વનસ્પતિ-કે
૩૩૩.
આગળના જમાનામાં ધનનું રક્ષણ કરવા માટે તેને જુદા જુદા સ્થળોએ દાટવામાં આવતું અને તે અંગે કેટલીક નિશાનીઓ રાખવામાં આવતી. પરંતુ તેની. આસપાસ મંદારનું ઉગી નીકળવું અને આ રીતે દિશા તરફ તેના મૂળનું વધવું, એ તેનામાં રહેલી લેભસંજ્ઞાની નિશાની છે. આજે ધન દાટવાની પ્રથા ઓછી થઈ ગઈ છે, એટલે ધેળા આકંડાની આસપાસથી ધન નીકળે કે કેમ? એ વિચારણીય છે, છતાં જુના જમાનાનું ધન એ - રીતે રહી ગયું હોય તે નીકળે પણ ખરૂં, એમ અમે, માનીએ છીએ. .
-
ધોળા આકડાના મૂળમાં એવી રીતે ગાંઠે પડે છે. કે તેમાં ગણપતિની સૂંઢવાળી આકૃતિ દેખાય. તેને મહિમા ઘણે છે. વળી જે તે ગણપતિની સૂંઢ દક્ષિણાવર્તન એટલે જમણી બાજુ વળેલી હોય તે તે વિશેષ લાભ
મુંબઈના એક ગૃહસ્થને ત્યાં આ પ્રકારના શ્વેતાર્ક મૂળના ગણપતિ આવ્યા હતા. તેનું યથાવિધિ પૂજન. કરવાથી એ ગૃહસ્થને એકજ અઠવાડિયામાં ઘણો વ્યાપાર થયે અને તેમાં સારો લાભ મળે. તેઓ એને પિતાની તિજોરીમાં રાખે છે.
વનસ્પતિમાં ચેતન હોય છે અને તેના લીધે તેનામો જુદી. જુદી સંજ્ઞાઓ સંભવે છે. : ,