________________
. [૩] ત્રણ વનસ્પતિ–કલ્પ
-
,
મંત્ર-યંત્રે અંગે કેટલાક કપ રચાયેલા છે, તેને સાર પૂર્વ પ્રકરણમાં અપાઈ ગયે છે. આ જ રીતે કેટલીક વનસ્પતિઓ તથા વિશિષ્ટ વસ્તુઓ અંગે પણ કપિ રચાયેલા છે. તે મંત્રવિદ્યામાં રસ લેનારે જાણવા જેવા હોવાથી અહીં રજૂ કરવામાં આવે છે.
શ્વેતાર્કકલ્પ અર્ક એટલે આકડો. તેની બે જાતે થાય છે. એક પેળી અને બીજી રાતી. તેમાં પેળી જાતને મંદાર કહે છે. તેને પ્રભાવ વિલક્ષણ હેવાથી તે અંગે ખાસ કલ્પ -રચાયેલું છે.
પ્રાચીન રૂઢ માન્યતા એવી છે કે જ્યાં ઘેળો આકડો ઉગેલું હોય, તેની આસપાસ ધન દટાયેલું હોય છે અને તે જે દિશા તરફ દટાયેલું હોય છે, તે દિશા તરફ તેનાં મૂળ વિશેષ વૃદ્ધિ પામે છે.
આ