________________
મંત્રદિવાકર
ही बटुकाय आपदुद्धारण कुरु कुरु बटुकाय हूँ
ही बटुकाय आपदुद्धारणं कुरु कुरु वुटुकाय हूँ।
35:
कुरु कुरु पटुकाय हा है। बटुकाय आपदुद्धारण
,
*"
ડુિં Inthi Page 1
$િ
આપદુદ્ધારક યંત્ર
આ યંત્રને ગેરેચન તથા કુમકુમથી ભેજપત્ર પર લખે. મધ્યમાં સમુ: શબ્દને સ્થાને જેના પર આપત્તિ હેય તેનું નામ લખવું. પછી ધૂપદીપાદિથી શુદ્ધ કરીને તાવીજમાં નાખી ગળે કે હાથે બાંધવો. તેથી બધી આપત્તિઓમાંથી ઉદ્ધાર થાય છે, લક્ષ્મી વધે છે, શત્રુને નાશ થાય છે અને કદાપિ અનિષ્ટ થતું નથી.