________________
ત્રણ વનસ્પતિ કા
૩૩૭
દક્ષિણમાં મલેનાડ પ્રદેશમાં શ્રી પદ્માવતી દેવીનું અતિ પુરાણુ સ્થાન આવેલું છે, તેની પાછળ અતિ પ્રાચીન નગેાડનું વૃક્ષ છે અને આસપાસ પણ નગેડનાં પુષ્કળ વૃક્ષે છે. શ્રી પદ્માવતીદેવી આ રીતે નગેડનાં વનમાં સ્થિર થયા, તેની એક મેટી કથા છે, તે અમારા લખેલા શ્રીપા -પદ્માવતી આરાધના' નામના ગ્રંથમાં આપેલી છે.
રકતગુંજા-કલ્પ
રક્તગુંજા એટલે રાતી ચાઢી. હિંદીમાં તેને ગુજા, ઘુઘી કે ચિમીટી કહે છે અને મંગાળીમાં
કુચ કહે છે.
ચણાઠીના વેલા થાય છે અને તેને ખારીક લાંખા પાંદડાં હાય છે. તેના ધેાળી ચણેાડી, કાળી ચણુાઠી અને રાતી ચણાઠી એવા ત્રણ પ્રકારો છે. તેમાંથી અહીં રાતી ચણાઠીના ૫ રજૂ કરવામાં આવે છે. તેના પ્રારંભમાં જ એટલુ જણાવી દઈએ કે ચણેાઠીની ગણના ઉપવિષમાં થાય છે, એટલે તેનુ શેાધન કર્યાં સિવાય ખાવાના કામમાં લેવાતી નથી.
પુષ્પ હાય આદિત્ય, તવ લીજે યહુ મૂલ; સુકરવારી રેાહિણી, ગ્રહણુ હોય અનુકૂલ. કૃષ્ણ પક્ષકી અષ્ટમી, હસ્ત નક્ષત્ર જો હાય; ચૌદશ સ્વાતિ શતભિષા, પુનમ કે લે સાય. અધ નિશ કારજ કરે, મનકી શકા ખાય; ધૂપ-દીપ કર લીજિયે.....................સાય
૨૨