________________
૩ર૩
કેટલાક અદ્ભુત યંત્ર
(૮) પ્રથમ ૮ લખે અને ત્યાર પછી એકના અંકથી - મંત્ર લખવો શરૂ કરે તો સાધકનું અશુભ ચિંતન કર| નારને વિપત્તિ થાય.
' (૯) અને ૮ થી પ્રારંભ કરીને પછી એકથી આઠ સુધીના અકે લખે તો ધનની વૃદ્ધિ થાય.
યંત્રલેખનનો પ્રારંભ શુભ કાર્યને માટે શુકલ પક્ષમાં કરે. જ્યાં સુધી યંત્ર લખાય, ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવું અને સાત્વિક ભોજન કરવું.
આ યંત્ર પેજ ૨૦૦૦ લખવાથી લક્ષ્મીની તથા - સુખની પ્રાપ્તિ થાય છે અને ૩૦૦૦ લખવાથી ઘણા લેકે
વશ થાય છે તથા મિત્રોનો મેળાપ થાય છે.
જે આ મંત્ર અઘેડાના રસથી અઘેડાની કલમથી ભેજંપત્ર પર લખે અને દદીને બાંધે તો રેજી દે, એકતરિ, તરિ કે થિયે તાવ ઉતરી જાય છે.
ક્ષત્રિય જાતિનાં પંદરિયા યંત્રોનો અમુક રીતે વિસ્તાર કરતાં વિજયપતાકાયંત્ર બને છે, જે લક્ષ્મીનું આકર્ષણ , ' કરવા માટે ઘણે ઉપયોગી છે, પણ તે ચારિત્રશીલ
અનુભવી પુરુષના હાથે જ લખાવે જોઈએ. છે મુસલમાની પંદરિયે યંત્ર આ પ્રમાણે લખાયું છે ? "