________________
૩૧
મદિવાકર
(૧) ૧ થી ૯ સુધીના અ ંકો તેના ખાનામાં ભરે તે
હનુમાનજી દેન દે છે.
(૨) ૨ ના અંકથી પ્રારંભ કરી ૯ સુધી લખે અને ૧ પછી લખે તાં રાજા વશ થાય છે.
(૩) ૩ ના અંકથી શરૂ કર્યાં પછી ૯ સુધી લખે ૩ અને ૧-૨ પછી લખે તે વ્યાપારમાં વૃદ્ધિ થાય છે.
(૪) ૪ ના અંકથી પ્રારંભ કર્યો પછી ૯ સુધી લખે અને ૧-૨-૩ પછીથી લખે, તેા લખનારને કોઈ દેવ તરફથી કાપ થયેા હાય કે તેના પર ઉચ્ચાટન-પ્રયાગ થયા હાય, તેની અસર દૂર થાય છે.
(૫) ૫ ના અંકથી પ્રારંભ કરીને ૯ સુધી લખે અને ૧ થી ૪ સુધીના અંકા પછીથી લખે, તે સાધકનું સ્થાન ભ્રષ્ટ થાય છે, એટલે તેણે આ રીત અજમાવવી નહિં.
:
(૬) તેના અંકથી પ્રારંભ કરીને ૯ સુધી લખે અને ૧ થી ૫ સુધીના અકે પછીથી લખે તે તેના પર કાઈ મારણના પ્રયાગ કરી શકે નહિં.
"
(૭) ૭ ના અંકથી. પ્રારભ કરીને ૯ સુધી લખે અને ૧ થી ૯ સુધીના અંક લખે તે અનેક મનુષ્યે
વશ થાય.