________________
મંત્રદિવાકર
થા બુદુહ ! ચા જાડી ! યા બુહૂદ
૨
-
-
-
યા અલ્લા છે યા હાદી | ચા તાહર
-
-
ફ
-
યા હલીમ ! યા જીમ ! યાં દાવમ
આ યંત્રમાં જે શબ્દો લખાય છે, તે મંત્રનું સૂચના કરે છે. દાખલા તરીકે પ્રથમ ૬ ના અંકમાં યા બુહ. લખેલું છે, ત્યાં નીચેનો મંત્ર બેલાય છે: “અજોયા રફમાઈલ વહેક યા બુદુહો.” દરેક અંકના શબ્દ મંત્રના છેલા પદનું સૂચન કરનારા છે. આ મંત્ર ભણવા વગેરેનો ૪૦ દિવસને વિધિ છે અને તેથી ગમે તે કાર્ય સિદ્ધ કરી શકાય છે, એવી પ્રબળ માન્યતા છે. " સિદ્ધ પંદરિયે યંત્ર રૂપાના માદળિયામાં મૂકી બાળકને ગળે બાંધવાથી તેને રે કે સતાવતા નથી મોટી ઉમરના પણ તેને ચાંદીના માદળિયામાં મૂકી.