________________
૩૧૩
ઉપગી મંત્રસંગ્રહ
તીડ દૂર કરવાને મંત્ર
..' 'ॐ आभीर जंगलका तीर उलटा आया सीधा जाय - ”
આ મંત્ર ભણીને તેની સામે અઘેડાનાં બીજ ફેંકવાં, જેથી તીડ દૂર થશે.
કાન્તિ વધારવા મંત્ર ॐ हीं क्लीं श्रीं कंकाला काली मधुमती मातंगी मदविह्वली मनमोहिनी मकरध्वजे स्वाहा ।'
આ સ્નાનનો મંત્ર છે. તે ભણીને સ્નાન કરે તે કાન્તિ વધે.
બેડી તેડવાને મંત્ર “ ઘોર વાણT” આ મંત્ર દસ હજાર જપે તે બેડી તૂટી પડે અથવા તે કેદથી છૂટે.
પ્રવાસમાં આરામ પામવાને મંત્ર “જજી તમ શાઇ ચં, ઝાપુ નીપુ જા आसनं वसनं शय्यां, ताम्बूलं यच्च कल्पयेत् ।।
પ્રવાસમાં જ્યારે ગામની નજીક પહોંચીએ ત્યારે સાત વાર આ મંત્ર ભણીને બધા સાથીઓને કહેવું કે ગૌતમ ઋષિને નોતર્યા છે. પછી ધોને પગે બાંધીને ગામમાં જતાં ઉતારા તથા ખાન-પાનની બધી સગવડ આપે આપ મળે છે. . .