________________
ઉપયોગી મંત્રસંગ્રહ
૩૧૭ મુકદ્મામાં વિજય મેળવવાને મંત્ર - (૧) રોહિણી નક્ષત્રને દિવસે વિધિપૂર્વક ઉંબરાના વૃક્ષ.
ઉપરના બાંધાના પાંચ પાંદડાં ગ્રહણ કરીને તેના બે બે. આ ભાગ પર “શ્રી રામ” એ અક્ષરે લખવા. તેમાંના પાંચ
ભાગ તત્કાળ ખાઈ જવાં અને બાકીના પાંચ ભાગ ત્રાંબાના . તાવીજમાં ઘાલીને તાવીજ હાથે બાંધવું. તે પછી રાજ-. દરબારમાં જવાથી મુકદમામાં અવશ્ય વિજય પ્રાપ્ત . થાય છે.
(૨) પૃષ્ટ રરર પર આપેલે શ્રી પદ્માવતીને. મંત્રજપ કરવાથી પણ મુકદ્દમે જીતી શકાય છે.