________________
૩૨૨
મંત્રદિવાકર છે અને ૨૧ વાર જળ મંત્રીને ગાય-ભેંસના આંચળ પર લગાવવાથી તેનું દૂધ વધે છે.
ચૂડેલની બાધા દૂર કરવી 'ॐ ही क्ली कंकाल कपर्दिनी कुटम्बरी आडम्बरी દૃર વાર ઘઃ ઘઃ ! ”
લીંબડાનાં પાંદડાંની ધૃણ દઈને રવિ અથવા મંગળવારે આ મંત્રથી ઝાડે તે ચૂડેલ કે પ્રેતની બાધા શાન્ત થાય.
પરદેશ ગયેલે પાછા ફરે
એ છે શ્રી શ્રી શ્રી શ્રી દુ: g? ? પીપળની નીચે કાળા મૃગચર્માસન પર બેસી રૂદ્રવંતી અને શ્રીફળની ખીર બનાવી મંત્ર પઢીને આહુતિ દેવાથી પરદેશ ગએલે માણસ જલદી ઘેર પાછો ફરે.
આંખનું ફૂલું કાપવું ૐ વીર વર્જિા ઉત્તર : વ:” ' રવિ મંગળવારે સવારે મંત્ર ભણીને છરીથી જમીનમાં રેખા કરવી, એટલે ફૂવું કપાતું જશે. જ્યાં સુધી ફૂલું પૂરેપૂરું કપાય નહિ ત્યાં સુધી મંત્રનો પ્રયોગ કરો.