________________
મ દિવાકર
આ મંત્રને વિધિપૂર્વક જપે, ધૂપ-દીપ નૈવેદ્યથી શ્વેત પુષ્પા દ્વારા પૂજન કરે, શ્વેત ગ ંધનું અલેપન કરે તથા હવિષ્ય અન્ન ભાજન કરી મત્ર જપે તે એક સપ્તાહમાં બુદ્ધિ તથા સ્મૃતિ પ્રાપ્ત થાય છે. પાપમુક્તિના મંત્ર
૧૦
<
ૐ નમઃ।
આ મત્રને દસલાખ જપવાથી પાપથી રહિત થઈ આકાશગામી થવાય છે.
ભૂત–ડાણને નસાડવાને સત્ર
‘ॐ नमो भगवते रुद्राय हूँीँ हूँ हूँ हुँ फट् स्वाहा ।
-
આ મંત્ર ઈસહાર જપે તા ભૂત-ડાકણ, જોગણી વગેરે પલાયન કરી જાય છે.
વરસાદ લાવવા દૂર કરવાના સત્ર
'ॐ ह्रीँ ह्रीँ क्षं क्षां क्षिं क्षीं क्षु क्षं क्षे क्ष क्ष क्ष क्षं क्षः हुं फट् ठः ठः ।
"
પૂર્વદિશા તરફ મુખ કરીને એક લાખના જંપ કરવાથી તથા ઘત અને સમિધની ૧૦ હજાર આહુતિ આપવાથી આ મ ંત્રની સિદ્ધિ થાય છે. પછી આ મત્ર ભણીને વાદળાં સામે નજર કરે તે વાદળાં નષ્ટ થઈ જાય.