________________
મંત્રદિવાકર
નિવારણનું સરસ કામ કરે છે. તે માટે નવ સ્મરણ અને તેની ટીકાઓ જોઈ જોઈએ.
(૩)-અમારી પિતાની એવી માન્યતા છે કે જે કંઈ પિતાના ઈષ્ટદેવી દેવતાને મંત્ર સતત ભણતા હાથ, તેમનું સ્વાભાવિક રીતે જ દરેક પ્રકારના ભયમાંથી રક્ષણ થાય છે, પરંતુ તે મંત્ર હૃદયના તારમાં વણાઈ ગયેલો હવે જોઈએ.
(૪)–અહીં અમે એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે કઈ પણ મહાદેવની અનન્ય મને ઉપાસના કરવામાં આવે તો એ પંચકૃત્ય વડે સાધકનું કલ્યાણ કરે છે. એ પંચક નીચે મુજબ જાણવા
' (૧) શિવકૃત્ય, (૧) શાંતિકૃત્ય, (૩) તુષ્ટિકૃત્ય, (૪) પુષ્ટિકૃત્ય અને (૫) સ્વસ્તિકૃત્ય. તેમાં શિવકૃત્ય વડે તે અશુભ પ્રસંગે ઉપસ્થિત થવા દેતી નથી; શાંતિકૃત્ય વડે ઉપસ્થિત ભય અને ઉપદ્રનું નિવારણ કરે છે; તુષ્ટિકૃત્ય વડે મનના મનોરથ પૂરા કરે છે પુષ્ટિકૃત્ય વડે ચિત્તમાં ઉત્સાહ પ્રેરે છે અને સ્વસ્તિકૃત્ય વડે રોગક્ષેમનું રક્ષણ કરે છે. તાત્પર્ય કે દેવીના પંચકૃત્યમાં વિવિધ ભોનું નિવારણ આવી જાય છે , - (૫) શ્રી માનદેવસૂરિએ શાંતિકૃત્ય માટે નીચેનો
૧
)