________________
૩૦૦
મંત્રદિવાકર ભૂત-પ્રેતને વશ કરવાને એક મંત્ર નીચે પ્રમાણે જેવામાં આવ્યો છે, “» દૂ શો ઝી નમઃ” તેને વિધિ એ છે કે પીપળાના ઝાડ નીચે જઈને આ મંત્રને ૨,૦૦૦ જપ કર તથા ઘી-દૂધનું નૈવેદ્ય ધરાવવું, એટલે ભૂત કે પ્રેત હાજર થાય છે અને તે આપણને વશ રહે છે તથા રાત્રિદિવસ સેવા કરે છે.
ભૂતનાશનમંત્ર પ્રત્યે
ભૂત-પ્રેત આદિને વળગાડ થતાં મનુષ્યની હાલત ઘણી કઢંગી બને છે. તે દૂર કરવા માટેના બે મંત્રપ્રયોગો અહીં રજૂ કરવામાં આવે છે.
(૧) “ૐ નમઃ rછી પાછી હિં વૃદ્ધિ થા ”
આ મંત્રને દશ હજાર જપથી સિદ્ધ કરે. પછી - જરૂર લાગતાં ૧૦૮ વાર મંત્ર ભણી તેલને અભિમંત્રિત કરવું અને રેગીના શરીર પર લગાડવું, તેથી ભૂતને વળગાડ દૂર થશે.
__(२) ॐ नमः श्मशानवासिने भूतादीनां - पलायनं ગુરુ સ્વાહા”
પ્રથમ આ મંત્રને દશ હજાર જપથી સિદ્ધ કરે. પછી જરૂર પડે ત્યારે રવિવારના દિવસે શીરીષ વૃક્ષનાં પાંદડાં તથા ફૂલ લાવી, તેમાં ઘૂવડ, કૂતરા અને બીલાડાની વિષ્ઠા,