________________
૨૯૮
" : મંત્રદિવાકર થાય કે તરત જ તેની ચોટલી પકડી લેવી, એટલે તે વશ થાય છે. આમાં કેટલું તથ્ય છે, તે તે અનુભવીએ જ કહી શકે.
' '
, , ઉડ્ડીસતંત્રમાં કહ્યું છે કે ભૂતિની, કુંડલધારિણી, સિંદૂરિણી, હારિણી, નટી, અતિનટી, એટિકા, કામેશ્વરી અને કુમારિકા આદિ અનેકરૂપ ધારણ કરનારી હોય છે. અને સાધકની ઈચ્છા અનુસાર સ્ત્રી, માતા કે બહેનના. ભાવથી એની કામનાઓ પૂર્ણ કરે છે. તે માટે નીચેને મંત્ર ઉપગી છેઃ
ॐ हौं क्रू – – कटु कटु अमुकी देवी वरदा सिद्धिदा च भव ॐ अः।'
- રાત્રિના સમયે ચંપક વૃક્ષની નીચે બેસીને વિધિસ પૂજન્મ કર્યા પછી ગુગળનો ધૂપ દેવો અને આઠ હજાર મંત્રજપ કરવો. સાતમા દિવસે અર્ધરાત્રિએ ભૂતિની આદિ દેવી જે નામથી જપ કર્યો હશે, તે આવશે. તેને ચંદન અને જલનું અર્થ આપવું, એટલે તે પ્રસન્ન થશે, તે માતારૂપે આવશે તે વસ્ત્ર, આભૂષણ, ભેજન દેશે, બહેન તરીકે આવશે તે કઈ સુંદર સ્ત્રી લાવીને અર્પણ. કરશે અને સ્ત્રીરૂપે પ્રકટ થશે તો વિવિધ પ્રકારના મનારની સિદ્ધિ કરશે. - જે પિશાચને સિદ્ધ કરવું હોય તે નીચે મઝા ઉપયોગી છે :