________________
ભૂત-પ્રેતાદિને લગતા મંત્રો
ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, બ્રહ્મરાક્ષસ, મુંજ, પિતર, વીર, વેતાળ, ચૂલ, ડાકિ, શાકિણ, યક્ષિણ, પીર, ખવીસ, જીન વગેરેની ગણના ભૂતપ્રેતાદિમાં થાય છે અને તેને વશ કરવાના તથા વળગાડ થયેલ હોય તે તે દૂર કરવાના પ્રયોગ અજમાવાય છે.
ભૂત-પ્રેતને વશ કરવા માટે એક મંત્ર આ પ્રકાર છે? ' “જી દો
ત્રર્ ર્ ફ્રી ફ્રી મૂરત મૂતિનિ પ્રેતિનિ બાજી મારી હૂ ફ્રી ૪ ૪ઃા
રાત્રિના સમયે નિર્જન વટવૃક્ષના નીચે બેસીને આ મંત્રને ૮૦૦૦ જપ કરવો જોઈએ. બીજા દિવસે ધૂપ વગેરેથી પૂજા કરી ફરી તે જ સ્થળે રાત્રિએ જપ કરે જોઈએ. એ રીતે જ્યારે અધીરાત્રિના સમયે ભૂત, પ્રેત અથવા ભૂતિની કે પ્રેતિનીમાંથી કઈ પણ હાજર થાય ત્યારે સાધકે ગંધ અને અધ્ય દ્વારા તેની પૂજા કરવી. તેથી હાજર થનાર ભૂત, પ્રેત, ભૂતિની કે પ્રેતિની સાધકને જોઈએ તે વરદાન આપશે અને સદા તેના વશમાં રહેશે.
પરંતુ આ વખતે સાધકે ગમે તેવાં દશ્યથી ભીતિ પામવી નહિ. હૃદય મજબૂત રાખીને કામ લેવું, કારણ કે ઘણા સાધકે ભૂત કે પ્રેત હાજર થતાં જ ભયભીત થઈ જાય છે અને તેની સાથે કામ લઈ શકતા નથી. " જ કેટલાક કહે છે કે આ રીતે ભૂત કે પ્રેત હાજર