________________
૨૧૬
મંત્રદિવાકર હિરણ્યાક્ષને મારીને ડૂબી રહેલા વિશ્વનું સંરક્ષણ કર્યું હતું, તે રીતે આ જન્મ-મરણરૂપ મહાવ્યાધિસાગરમાં ડૂબી રહેલા સંસારના જીને તું ઉદ્ધાર કરનારી થા. ' - આ લેકપરત્વે નીચે પ્રમાણે ધ્યાન ધરવાનું હોય છે?
केतकीपुष्पगर्भाभां, द्विभुजां हंस्रलोचनाम् । शुक्लपट्टाम्बरधरां पद्ममालविभूषिताम् ॥ चतुर्वर्गप्रदां नित्य, नित्यानन्दमयी पराम् । . वराभयकरां देवी, नागपाशसमन्विताम् ।। एवं ध्यात्वा ह्यकारं तु, मन्त्ररूपं सदा यजेत् । शृणु तत्त्वमकारस्य,. अतिगोप्यं वरानने ।। शरचन्द्रप्रतीकाश, पञ्चकोणमयं सदा । : ઉમે વ, દિયમન્વિતમ્ | निर्गुणं सगुणोपेतं, स्वयं कैवल्यमूर्तिमान् ।
विन्दुद्वंयमयं वर्ण, स्वयं प्रकृतिरुपिणी ॥ - અહીં સંપ્રદાય એવો છે કે “ ને ૧૦૦૦ જપ મૂલાધાર ચક્રમાં કર. રક્ત પુષ્પ, બીલવ, તલ અને જવથી ૧૦૦ અથવા ૧૦ હેમ કરવા; ૧૦ માજન, ૧૦ તર્પણ કરવા તથા ૧૦ વાર આ શ્લેક પાઠ કરે.
કપાઠનિમિત્તે ૧ આહુતિ વિશેષ આપવી. તથા