________________
૨૬૪
- મંત્રદિવાકર રં સર્વરો વરમાન હ”. આ મંત્રને જપ કરવાથી પણ અભિષિત વ્યક્તિને વશીભૂત કરી શકાય છે. ___ॐ राजमुखि राजामिमुखि वश्यमुखि ही श्री इली देवि देवि महादेवि देवाधिदेवि सर्वजनस्य मुखं वश्यं कुरु હા !
આ મંત્ર વશીકરણ માટે ઘણે અકસીર ગણાય છે. પ્રથમ તેને દશ હજાર જપ કરો. પછી ધૃતસંયુક્ત ખીર દ્વારા જપનો દશાંશ એટલે ૧૦૦૦ હોમ કરો. તે પછી અંગદેવતા, અષ્ટમાતૃકા અને દશ દિક્ષાની પૂજા કરવી. આ રીતે ત્રણ દિવસ હોમ ર્યા પછી સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવતાની આરાધનાપૂર્વક સૂર્યની સામે મુખ રાખીને જેનું નામ લઈને ૧૦૮ વાર આ મંત્રનો જપ કરવામાં આવે, તે વ્યક્તિ અવશ્ય વશીભૂત થાય છે.
“ મુદ્દે ચામુદ્દે સો વીમાના અમુક સ્વાëા!” આ મંત્રને એક લાખ જપ કરીને શિરીષ વૃક્ષની સમિધાથી દશ હજાર હમ કરતાં ધારેલી વ્યક્તિનું વશીકરણ થાય છે.
૩ નમો અરિતે વરસે મુ (જી) જે વરૂ લુક ૩ સ્વહૂિ !” આ મંત્રને સવાલક્ષ જપ કરવાથી અભિલષિત વ્યક્તિનું વશીકરણ થાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું કે આ જપ રાત્રિએ જ કરવાને છે અને તે લાલ પરવાળાની માળાથી જ કરવાનું છે. ..