________________
૨૬૮
મંત્રદિવાકર પિતાની અંતઃસ્ફર અનુસાર બાબુ પન્નાલાલને કહ્યું કે - “તમારી પાસે જેટલા પૈસા હોય તથા બીજા. જેટલા પૈસાની સગવડ થઈ શકે એમ હૈય, તે બધાના ઝવેરાતના દાગીના બનાવે અને અમુક દિવસે હૈદરાબાદ જાઓ. ત્યાં નિઝામ સરકાર દ્વારા તમને ઘણો લાભ થશે.”
બાબુ પન્નાલાલને મુનિશ્રી પર પૂર્ણ શ્રદ્ધા હતી, એટલે તેમણે મુનિશ્રીના કહેવા મુજબ ઝવેરાતના દાગીના તૈયાર કર્યો અને તેઓ હેદરાબાદ ગયા. ત્યાં રાહ જોતાં જતાં ઓગણપચાસમા દિવસે નિઝામ સરકારની મુલાકાત થઈ. તેમણે બાબુને અંતઃપુરમાં આવવાનું આમંત્રણ - આપ્યું અને ત્યાં જતાં તેમના બધા દાગીનાઓ બેગમેને પસંદ પડયાં. પરિણામે નિઝામ ખૂબ ખુશ થયા અને તેમને લાખો રૂપિયાને લાભ થયે.
મંત્રવિદ્યામાં એવું પણ એક સાધન છે કે જેના - લીધે સાધક ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાત જાણી શકે છે અને તેના લીધે લેકે પર પિતાને ઘેરે પ્રભાવ પાડી શકે છે. આ સાધનને સામાન્ય રીતે કર્ણપિશાચિનીતંત્ર તરીકે ઓળખવામાં આવે છે.
તેને અંગે અનેક છે, પણ તેમાંથી ચૂંટી કાઢેલા મંત્રે અને તેનું વિધિવિધાન પાઠકેની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ. . (1) “જી પિરાજિનિ પિન્ટોને સ્થાપ” -