________________
ર૭૮
મંત્રદિવાકર ઉપચારોથી લક્ષ્મીદેવીનું પૂજન કરવું તથા નીચે પ્રમાણે ધ્યાન ધરવું –
લક્ષ્મીદેવી નીલવસ્ત્ર, અંગરાગ, બંને હાથમાં કમળ. તથા કુંભ ધારણ કરી રહેલી છે.”
પછી ઉક્ત મંત્રનો દશ હજાર જપ કર, એટલે લક્ષ્મીદેવી પ્રસન્ન થશે અને સાધકને યથેષ્ટ ધન આપશે તથા તેની કૃપાથી સાધક હરણની બેલીને અર્થ સમજી શકશે.
- ઘેટાંની બેલીનું જ્ઞાન “ હું ૪ રછી ફી T ” આ કંકણા વિદ્યાનો પાઠ છે. તે જપવાને વિધિ એવો છે કે પ્રથમ ગેંડાના લીલા ચામડા પર બેસી કેકણાદેવીનું ધ્યાન ધરવું. તે આ પ્રમાણે : “કેકણાદેવીનો વર્ણ સ્વર્ણ સમાન છે. તેણે લાલ વસ્ત્ર પહેરેલું છે તથા અનેક આભૂષણે ધારણ કરેલાં છે, તે બે ભુજાઓવાલી તથા. અત્યંત સુંદર છે.
આ ધ્યાન ધર્યા પછી ઉક્ત મંત્રને દશ હજાર જય કરે. તેથી કેકણ દેવીની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના લીધે ઘેટાંની બોલીને અર્થ સમજી જાય છે.
કાગડાની બેલીનું જ્ઞાન - “ #ાં !” મસ્તક પર કાગડાની પૂંછ