________________
૨૮૪.
મંત્રદિવાકર
,
વિાન
રક્ષાવિધાન રક્ષા અંગે કહ્યું છે કે એક ચતુર્દલ કમલની કર્ણિકામાં નામસહિત “r” શબ્દ લખવે અને ચારેય દિલમાં “ િવ લખી કારથી વેષ્ટિત કરી જ બીજથી તેને નિરોધ કર. આ યંત્ર ચંદનથી ભાજપત્ર પર લખીને દષ્ટ પુરુષના ગળામાં બાંધી દે.
તેભાનવિધાન દ્ધિ જ છે ચા હૃા”
આ મંત્રને મધ્યમા આંગળી પર જપવાથી દષ્ટ પુરુષ કંઈક જાગવા લાગે છે.
સ્તભંવિધાન 'क्षि प ॐ स्वा स्तम्भय स्तम्भय क्षि।'
આ મંત્રને ડાબા હાથના અંગૂઠા પર જપવાથી વિષનું સ્તંભન થાય છે.
વિષનાશન વિધાન
ક્ષિ છે સદાવા સાવચ' આ મંત્રને ડાબા - હાથની તજની દ્વારા ચલાવવાથી વિષ તરત દૂર થાય છે.
સઘવિધાન
વિષસંક્રમણ મંત્ર વ િ તંત્ર સંક્ર = ત્રા”
આ મંત્ર અનામિકા દ્વારા જપવાથી વિષનું સંક્રમણ થાય છે.