________________
૨૮૨
મંત્રદિવાકર, તેમાં સર્પથી ડસાલા જીવિત અથવા મૃતને જાણવાના ઉપાયને “સંગ્રહ કહ્યો છે, શરીરના અવયમાં મંત્રી જેની સ્થાપના કરવી, તેને “અંગન્યાસ” કહ્યો છે, શરીરની રક્ષા કરવી તેને “રક્ષા” કહેલી છે; દષ્ટ એટલે ડંસાયેલી વ્યક્તિને જગાડવાની ક્રિયાને
તેભ કહેલ છે; વિષ ન વધવા દેવાની ક્રિયાને “સ્તંભન” કહેલ છે; વિષ દૂર કરવાની ક્રિયાને “ વિષ. નાશન” કહેલ છે, સર્પની સાથે અમુક પ્રકારની ક્રિયા કરવી, તેને “સ ” કહેલ છે અને ખટિકાના નાગમાં દંશ દેવાની શક્તિ ઉત્પન્ન કરવી, તેને “ખટિકાઉણિદર્શન કહેલ છે.
.
સંગ્રહવિધાન જે સર્પદંશ થયાની ખબર લાવનારો દૂત ચંદ્રસ્વરમાં સમ અક્ષર કહે તે સમજવું કે સર્પદષ્ટ વ્યક્તિ બચી જશે. અને સૂર્યસ્વરમાં વિષમ અક્ષર કહે તે સમજવું કે તેનું
મૃત્યુ થશે.
બુદ્ધિમાન પુરુષે દૂતના મુખમાંથી નીકળેલા અક્ષરેને. ગણીને એના બમણા કરવા અને ત્રણે ભાગ દેવે. જે. શેષ શૂન્ય હોય તે મૃત્યુ જાણવું, અન્યથા જીવિત રહેશે. એમ સમજવું. .
દાખલા તરીકે તે સમાચારમાં ર૭ અક્ષર કહ્યા,તે ૨૭ ૪૨ = ૫૪ - ૩ = ભાગફળ ૧૮ અને શેષ છે. તે સર્પદષ્ટ મનુષ્ય બચે નહિ. હવે તે જ તે જે ૨૮ અક્ષર