________________
[૨૬]
ગાડતંત્ર [ સપનું વિષ ઉતારવાની વિદ્યા ]
ગારુડ-તંત્ર કે ગારુડવિઘા મુખ્યત્વે સપને અનુલક્ષીને ચોજાયેલી છે અને તેના વિષનું નિવારણ કરવા માટે જુદા જુદા ઉપાય બતાવે છે. વિક્રમની બારમી સદી લગભગ શ્રીમલિષેણે ભરવ–પદ્માવતી–૯૫ નામના એક મહત્વ પૂર્ણ તંત્રગ્રંથની રચના કરેલી છે. તેને દશમે અધિકાર : ખાસ ગારુડવિદ્યાનું નિરૂપણ કરવા માટે જ જાયેલે છે. અન્ય તંત્રગ્રંથમાં પણ આ વિદ્યાના ઉલ્લેખે તે આવે જ છે, પણું તેનું પદ્ધતિસરનું જે નિરૂપણ અહીં જોવામાં આવે છે, તે અન્યત્ર જોવા મળતું નથી. તે
આ નિરૂપણમાં ગારુડવિદ્યાના આઠ અંગોની રજૂઆત કરવામાં આવી છે, તે આ પ્રમાણેઃ (૧) સંગ્રહ, (૨) અંગન્યાસ, (૩) રક્ષા, (૪) સ્તંભ, (૫) સ્તંભન, (૬) વિષનાશન, (૭) સચદ્ય અને (૮) ખટિ. કાણિ દશન.
. .