________________
૨૮૮
મંત્રદિવાકર - શ્રી પાર્શ્વનાથ ભગવાનના નામમાં પણ એવો ચમત્કાર હતો કે તે ગ્રહણ કરતાં જ સાપનું વિષ ચડે નહિ અને તેને જપ કરતાં દષ્ટ મનુષ્ય નિર્વિષ બની જાય. આ સંબંધમાં અમે “મહા પ્રભાવિક ઉવસગ્ગહર તેત્રમાં વિસ્તૃત વિવેચન કરેલું છે, તે જિજ્ઞાસુઓએ. તેમાંથી જોઈ લેવું.
સ્તંભનમંત્રો
“ૐ હ્રીં શ્રી ર હું છૂં ? ”
આ મંત્રનો જપ કરવાથી સર્પનું , મુખ બંધ. થઈ જાય છે. “હું શું ? ;” એ મંત્રથી સર્પની ગતિ. બંધ થઈ જાય છે. “Eાં ક્ષ ૪ઃ ૪:” એ મંત્રથી સપની. દષ્ટિ ખંભિત થઈ જાય છે.'
સપ કુંડાળું બનાવે તેનો મંત્ર __ ॐ सुवर्णरेखाय गरुडाज्ञापयति कुण्डलीकरणं कुरु કુરુ સ્વાહૂ !”
આ મંત્ર ભણવાથી સર્ષ કુંડાળું વળીને પડો. રહે છે. "
સ૫ને ઘડામાં પૂરવાને મંત્ર
- આ મંત્ર ભણવાથી સર્પ ઘડામાં દાખલ થઈ જાય છે.
છે ' ' '' '' : : , , , - , ,