________________
' ગાડ-તંત્ર
૨૮૯ નાગસ્તંભનખાને મંત્ર ફ્રી ફ્રી ફ્રીચ 8- ૩ઃ'' આ મંત્ર ભણુને રેખા દોરવામાં આવે તે સર્પ કદી પણ તેનું ઉલ્લંઘન કરી શકતો નથી.
ખટિકાઉણિદશનવિધાન અહીં લખવા જેવું નથી, એટલે લખતા નથી.
- વિષનાશક તંત્ર અગથિ, આસગંધ, તુરિયાં, કંકેડી, કડવી તુંબડી, કુંવારપાઠું, સૂંઠ, પીપર, કાળામરી, કઠ (ઉપલેટ) અને ઈંદ્રજવ સુંઘાડવાથી તથા પાવાથી સ્થાવર અને જંગમ બધાં વિષ દૂર થાય છે.
બીજો ખંડ સમાપ્ત