________________
સંઢિયાકર
૨૦૬
બીજા દિવસે આ વિધિથી માર્કીના જંપ પૂરો કરવેા. તેનાથી શ્વાન એટલે કૂતરાની ખેાલીના અર્થ સમજાશેશિયાળની ખેાલીનું જ્ઞાન
શ્રી શ્રી ની રવાદા ।' આ મત્રના એક લાખ જપ કરી ધૂપ-દીપ-નેવેદ્ય આદિ દ્વારા તેને સિદ્ધ. કરનાર શિયાળની ખેાલીના અર્થ સમજી શકે છે.
સૂઅરની ખેાલીનું જ્ઞાન
૮
વ્રુપ મુખ્ય કુર્તી પુત્ સ્વાહ્ન ।’ કીચડવાળી ભૂમિમાં એસીને ૭૦ હજાર મંત્રજપ કરતાં આ મંત્રની સિદ્ધિ થાય છે. આ મંત્ર સિદ્ધ કરનારને સૂઅરની ખેાલીનું જ્ઞાન. થાય છે, એટલે કે તેનેા અર્થ સમજી શકે છે. ખજનસિદ્ધિ
ખંજન પક્ષી આમ તે જલ્દી જોવામાં આવતું નથી. વળી જ્યારે તેના મસ્તકે માંજર આવે છે, ત્યારે તે અદૃશ્ય ખની જાય છે. દાખલા તરીકે એ વખતે તે પાંજરામાં પૂરાયેલું હેાય તે આપણી નરી આંખે દેખાતુ નથી. એનું કારણ તેની માંજરમાં રહેલાં એક પ્રકારનાં કિરણા છે.
C
ૐ સિમિનાચે ટ્રીટ તિમિરનાશિની દેવીની પૂજા કરીને આ મ`ત્રને દશ હૈજાર જપ કરવાથી સિદ્ધિ થાય છે.. એટલે કે ત્યારથી ખજન પક્ષી બધા વખત તેના જોવામાં આવે છે અને તે એની એટલીના અથ સમજી શકે છે.
R