________________
પશુ-પક્ષીઓની બલીનું જ્ઞાન
રણs અદશ્ય થવાના તંત્રપ્રયાગમાં ખંજનપક્ષીની માંજરને ઉપગ થાય છે, એ હકીક્ત અમને એક મંત્ર- . વિશારદ પાસેથી જાણવા મળી છે.
દેડકાની બોલીનું જ્ઞાન
a f " ' આ મંત્રને નદીનાં તટ પર બેસીને પવિત્ર વસ્ત્ર પરિધાન કરવાપૂર્વક સાત દિવસ સુધી જપ કરવો જોઈએ. પ્રતિદિન એક હજાર જપ કર • આવશ્યક છે. આ મંત્રના પ્રભાવથી સાધક દેડકાની બેલીને ,
અર્થ સમજી શકે છે અને ભૂત-ભવિષ્યની કેટલીક ઘટનાઓ જાણી શકે છે.
ગાયની બોલીનું જ્ઞાન “ૐ ૐ” શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ત્રણ દિવસ સુધી પ્રતિદિન આ મંત્રનો દશ હજાર જપ કરે. પછી સતીદેવીનું પૂજન કરી ધ્યાન ધરવું. તેમાં સતીદેવીને બે ભુજાવાળી, સમસ્ત આભૂષણે ધારણ કરેલી અને અનેક શુભ લક્ષણેથી સંપન.ચિંતવવી. આથી દેવી પ્રસન્ન થઈને દર્શન આપશે તથા ગાની સંખ્યામાં વૃદ્ધિ કરી આપશે. વિશેષમાં ત્યારથી મંત્રસાધકને ગાયની બેલીને અર્થ સમજશે.
હરણની બેલીનું જ્ઞાન “ “ડે જ છી હૂ હીં જવા ” બીલીના વૃક્ષના મૂળમાં બેસીને ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય આદિ નાનાવિધ