________________
પશુપક્ષીઓની બેલીનું જ્ઞાન
જિંપ બેઠેલાં પક્ષીઓ નીચે આવી તેમની સામે બેસી જતાં. મહાત્મા એ બધાં પક્ષીઓને જુવાર આદિની ચણ નાખતા અને તે બધા એને પ્રેમથી ચણ જતાં. એ વખતે મહાત્મા એ રીતે વાત કરતા કે જાણે પક્ષીઓ તેને અર્થ બરાબર સમજતા હેય. પછી તેઓ બધા પક્ષીને હવાડા પર જઈને પાણી પીવાનો આદેશ કરતા કે બધા પક્ષીઓ હવાડા પર જતા એને પાણી પીતા. આ હવાડે એ મહાત્મા પક્ષીઓ માટે જ ભરાવી રખતા. પછી તેમની આજ્ઞા થયે બધાં પક્ષીઓ પિતપતાનાં વૃક્ષ ઉપર ચાલ્યા જતાં.
મંત્રવિદ્યા પશુ-પક્ષીઓની બલી સમજવા માટે કેટલાંક સાધન આપે છે. એ સાધનોને નિષ્ઠાપૂર્વક પ્રયોગ કરવા જેવું છે. હાલ તે આ બાબતમાં ખાસ રસ લેનારા કેઈ મહાનુભાવે અમારા સંપર્કમાં આવ્યા નથી, પણ જેમને રસ હોય તે આ બાબતના પ્રગો જરૂર કરે અને તેનું શું પરિણામ આવ્યું ? તે અમને લખી જણાવે તે અમે તેમનો આભાર માનીશું. ભારતની આ વિદ્યા સજીવન થાય, એ ઉદેશથી જ અહીં આટલું સૂચન કરીએ છીએ. . શ્વાનની બલીનું જ્ઞાન
જી િરિ જારી રહ્યા ” લીમડાના વૃક્ષના મૂળમાં બેસીને ધૂપ-દીપ–નૈવેદ્ય તથા અન્યાન્ય ઉપચાર દ્વારા ઈષ્ટદેવનું પૂજન કરીને અર્ધરાત્રિના સમયે આ મંત્રનો જપ શરૂ કરો. દશ હજાર જપ પૂરો થતાં તેની સિદ્ધિ થશે. એક જ આસને આ જપ પૂરે ન થાય તે