________________
[૨૪] '
.
'
- કર્ણપિશાચિની–તંત્ર -
ચોગસાધના ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચે છે, ત્યારે સાધકને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલનું સત્ય જ્ઞાન થાય છે. મહર્ષિ પતંજલિએ ચોગદર્શનમાં “સત્ર ઋતમ પ્રજ્ઞા” સૂત્ર વડે આ હકીકતને નિર્દેશ કરે છે. તત્ર તે વખતે, પ્રજ્ઞ-સાધકની પ્રજ્ઞા-બુદ્ધિ, ગાં-સત્યથી ભરેલી બને છે. એટલે કે તે ભૂમિકાએ તેને જે વિચારો આવે છે, ફુરણાઓ થાય છે, તે બધી સત્ય જ હોય છે. - મંત્રસાધનામાં પણ આજ પરિસ્થિતિ છે. કઈ પણ મહામંત્રની સાધના ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચે છે, ત્યારે સાધકને અંતઃસ્કુરણાઓ થવા લાગે છે અને તે બધી સત્ય હોય છે. ખાનદેશની એક ઘટના છે. એક વખત એક મહાશયે કેઈ ઉચ્ચ કોટિના મંત્રસાધકને પૂછયું કે
મારે આજે મુંબઈ જવું છે, તે જઉં કે કેમ? તે જ વખતે મંત્રસાધકે જરા ધ્યાન ધર્યું કે અગ્નિજવાળાએ