________________
વશીકરણતંત્ર
૨૬૫ - “છે જે શી કરી રજૂ ક્રૂ વરવર-જાપતયે નમ: अमुकम् मे वशमानय स्वाहा ।'
પ્રથમ આ મંત્રને સવા લાખ જપ કરે. પછી જરૂર પડે ત્યારે અમુકની જગ્યાએ જેને વશ કરવી હોય તે વ્યકિતનું નામ મૂકવું અને ૧૦૮ વાર પંચામૃતથી હવન કરે, એટલે તેનું વશીકરણ થાય છે.
એક સર્વજનવશીકરણ મંત્ર છે, તે આ પ્રમાણે
'ॐ ही श्री महामोहिनी महाविद्ये सर्वलोकं जम्भय मोहय मोहय मछंय मूर्च्छय आकर्षय ॐ ही श्री महामोहिनी સેવા ”
રવિવાર કે મંગળવારની રાત્રે બાર વાગ્યે, એકાંત પવિત્ર જગામાં, ઘીને દી તથા અગરબત્તીને ધૂપ ચાલુ રાખીને આ મંત્રની ત્રણ માળા ગણવી. ૨૧ દિવસ સુધી - આ ક્રમ ચાલુ રાખવે, તેના પ્રભાવથી સમસ્ત જનતાનું - આકર્ષણ થશે અને લેકે તરફથી માન મળશે.. .
તંત્રકારોએ એમ પણ કહ્યું છે કે-બ્રહ્મદંડી, વજ અને ઉપલેટ એ ત્રણનું ચૂર્ણ પાણીમાં નાખી, રવિવારના દિવસે જે વ્યક્તિને પીવડાવામાં આવે તે વશ થાય છે. - હસ્ત નક્ષત્રમાં ચક્રમર્દનું મૂળ ઉખાડી લાવે અને તેને “ સુર્શનાર હું જ at IP એ મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરીને જમણે હાથે બાંધે, પછી રાજસભામાં જાય તે રાજા વશીભૂત થાય અને તેને ઘણું ધન આપે ચકમને છેડ વરસાદના દિવસમાં થાય છે અને તેના પાંદડાં તથા છાલ વગેરે દવાના કામમાં આવે છે. '