________________
વિશીકરણતંત્ર
પછી નીચેના પ્રયોગ કરવા * બીલીપત્ર તથા બીજેરાને બકરીના દૂધમાં વાટી, તેનું તિલક કરે, તે લેક વશમાં આવે.” આ “કુંવારપાઠાના મૂળમાં ભાગનાં બીજ મિલાવીને મસ્તક પર તિલક કરવાથી ઉત્તમ વશીકરણ થાય છે.” * અન્ય ગ્રંથમાં બીજા પણ પ્રયોગો જોવામાં આવે
છે. તેમાં મેહિનીમંત્રને પ્રયોગ આ પ્રકારનો છે. પ્રથમ . “ૐ હ્રી મોહિની યાદ” એ મંત્રનો એક લક્ષ જપ કરી તેને સિદ્ધ કરવો. પછી જ્યારે કે વ્યક્તિનું વશીકરણ કરવું હોય ત્યારે પાછું, પુષ, વસ્ત્ર અથવા કોઈ ઉત્તમ જાતિનું ફળ લઈને તેને ૧૦૮ વાર મંત્ર બોલવાપૂર્વક અભિમંત્રિત કરવું અને તે વ્યક્તિના હાથમાં આપવું, તે તે અવશ્ય વશીભૂત થશે.
એક પ્રયોગ એ છે કે તેમાં નીચે મંત્ર સાત દિવસ સુધી જપવામાં આવે છે: “ નિદિ વિટિ જારી મારાëછી મુ ને વશમાની વાત ” અહીં મુવ શબ્દ છે, ત્યાં જેનું વશીકરણ કરવું હોય તેનું નામ
બલવું જોઈએ. આ પ્રયોગ મુખ્યત્વે રાજાને વશ કરે ' હોય ત્યારે થાય છે.
• • છે. જે આ મંત્ર તાડપત્ર પર લખવામાં આવે અને તે
તાડપત્રને જલમિશ્રિત દૂધમાં ઉકાળવામાં આવે છે જેનું નામ લખ્યું હોય તે અવશ્ય વશીભૂત થાય છે.