________________
ર૬ર
. મંત્રદિવાકર કાગળ પર કાળા રંગનું કે શાહીનું ચાર આની કે આઠ આની જેવડું વર્તુલ બનાવવું અને તેની સામે એકીટશે. જોયા કરવું. આ વખતે આંખની પાંપણ બિલકુલ હલાવવી. નહિ. મનને પણ સ્થિર રાખવું. આ રીતે અભ્યાસ કરતાં
જ્યારે આંખમાંથી આંસુ પડવા માંડે ત્યારે આંખને લૂછી નાખવી અને થેડી વાર પછી પાછુ એ જ પ્રમાણે અભ્યાસ ચાલુ રાખ.
આમ કેટલાક દિવસે સુધી–લગભગ છ માસ સુધી અભ્યાસ ચાલુ રાખતાં ત્રાટકગમાં સિદ્ધિ મળે છે. ' અને તેનો પ્રભાવ મન પર પણું ઘણું જ પડે છે, એટલે કે તે ઘણી સ્થિરતા અનુભવે છે. ચિત્તવૃત્તિઓને સ્થિર કરવા માટે પણ અનુભવીઓ ત્રાટકયેગની જ ભલામણ કરે છે.
આને વધારે અભ્યાસ તે કઈ અનુભવીના માર્ગ દર્શન નીચે જ કરે. - વશીકરણના મંત્રો અનેક છે અને પ્રયોગ પણ.. અનેક છે. તેમાંથી જે મંત્રો અને પ્રવેગે પ્રમાણભૂત. જણાયા, તે અહીં રજૂ કરવામાં આવે છે.
ઉડ્ડીતંત્રના સાતમા પટલમાં વશીકરણનો અધિકાર આવે છે. ત્યાં જણાવ્યું છે કે પ્રથમ નીચેના મંત્રને વીશ હજાર જપ કરે –
ॐ नमो भगवते उड्डामरेश्वराय मोहय मोहय मिलि. મિટિ ૪: 8: ”