________________
૨૫૦
ત્રદિવાકર
હશે, તે પણ આકર્ષાઈને થોડા જ વખતમાં સાધકની
સમીપે આવશે.
પ્રત્યેાગ મીજો
अनामिकाया रक्तेन, लिंखेन्मन्त्रं च भूर्जके । यस्य मध्ये लिखेन्नाम, मधुमध्ये च निक्षिपेत् ॥
तदा चाकर्षणं याति सिद्धियोग उदाहृतः ।
"
यस्मै कस्मै न दातव्यं देवानामपि दुर्लभम् ||
·
.
:.
અનામિકા આંગળીમાંથી ઘેાડું રક્ત કાઢીને તેનાં વડે ભૂપત્ર પર આ મંત્ર લખવા અને તેની મધ્યમાં જેનું આકર્ષણ કરવું હેાય તેનું નામ લખવું. પછી તેને મધમાં ડૂમાડી રાખવા, એટલે જે વ્યક્તિનું નામ મંત્રમાં લખ્યુ હશે, તેનુ આકર્ષીણ થશે. આ પ્રયાગ દેવેને પણ દુર્લભ છે, તેથી જેને તેને આપવા નહિ.
પ્રયાગ ત્રીજો
ૐ પછી રેવત્ત, બાપંચ બાર્વચ ચાા પ્રથમ આ મંત્રને કાલદિના નિયમપૂર્વક દશ હજાર જપ કરવા. પછી જેનું આકર્ષણ કરવું હાય તેનુ દૈવનુત્તની જગ્યાએ ખીજી વિભક્તિ પૂર્વક નામ લખવું. અને ૧૦૮ વાર મત્ર ભણી રાઈ-મીઠાને હવન કરવા કે તે વ્યક્તિનું આણુ થશે.