________________
મંત્રદિવાકર : ૨૫૪
અહીં સંપ્રદાય એ છે કે ઉપર્યુક્ત વસ્તુઓને પ્રયોગ કરતાં પહેલાં તેને મૂળમંત્ર સાત વાર બોલીને અભિમંત્રિત કરી લે.
ઉડ્ડીસતંત્રમાં કહ્યું છે કે – सिन्दूरं कुंकुमं चैव, गोरोचनसमन्वितम् । धात्रीरसेन सम्पिण्य, तिलकं लोकमोहनम् ॥
સિંદૂર અને કુંકુમને ગોચનમાં ભેળવીને આંબ- ળાના રસમાં પીસી લેવાથી અને તેના વડે તિલક કરવાથી '. લેકે હિત થાય છે.”
सहदेव्या रसेनैव, तुलसीवीजचूर्णकम् । रवौ यस्तिलकं कुर्यान्मोहयेत् सकलं जगत् ॥
સહદેવીના રસમાં તુલસીનાં બીજ પીસીને તેનાથી રવિવારના દિવસે તિલક કરે તે સર્વસંસાર માહિત : થાય છે.”
मनःशिलां च कर्पूर, पेषयेत् कदलीरसे। तिलकं मोहनं नृणां, नान्यथा ममभाषितमः ॥
મણશીલ અને કપૂરને કેળના રસમાં પીસીને તિલક - કરે તો સંસાર મહિત થાય છે. શિવજી કહે છે કે આ - મારું કથન અસત્ય નથી'. . . .
રિતારું પાપ, તુ હી . : : __ गोरोचनसंयुक्तं, तिलकं लोकमोहनमू । ' '