________________
મદિવાકર
એક માલવી ઘણા ભલા અને પાપકારવૃત્તિવાળા હતા. તેમણે હજારા માણસાને સહાય કરી હતી અને પેાતાની પાસેથી કાઈ ખાલી હાથે પાહે ન જાય તેની ખાસ તકેદારી રાખતા હતા, પણ તેમને જીભ ઉપર કાબૂ ન હતા, એટલે ઘણી વાર અપશબ્દો ખેાલી જતા. એ રીતે એક વાર તેમણે પેાતાના નેકરને અપશબ્દોથી નવાજ્યું. એ નાકર એ વખતે તે કઈ એક્લ્યા નહિ, પણ રાત્રિએ મૌલવી સૂઈ રહ્યા હતા, ત્યારે છરી લઈ ને તેમની છાતી પર ચડી બેઠા અને એક જ ધાએ તેમને ખત્મ કર્યાં. આ અમારી જાણને કિસ્સા છે.
૨૫૮
ખીજાને ગુલામ બનાવવા, તેમની પાસેથી મનંગમતી સેવા લેવી અને કામ પૂરાં થયે તેમને શેરડીનાં છેત્તાંની માફ્ક ફેકી દેવા, એ દુષ્ટતાભર્યાં વ્યવહાર છે. શિષ્ટ-સ’સ્કારી લાકાને આવા વ્યવહાર પસંદ નથી. અમે પણ તેમની સાથે જ છીએ. તાત્પર્ય કે અન્ય મનુષ્ય સાથે અને તેટલે સૌજન્યલયે વ્યવહાર રાખવેા, એ ધર્મ અને નીતિને સાર છે અને તેને અનુસરવામાં જ આપણું કલ્યાણ છે.
સેવાવૃત્તિ પણ વશીકરણની એક અમેઘ ઔષધિ છે. તેનાથી મનુષ્ય હજારે લાખા લેાકેાને વશ કરી શકે છે અને તેમની પાસેથી મન માન્યુ કામ લઈ શકે છે. વળી હાથ પેાલે તે આપણામાં પ્રસિદ્ધ છે. તેના
અ
'
'
.
જગ ગાલે એ ઉક્તિ
એ છે કે
જો આપણે