________________
આકર્ષણ-તંત્ર
ર૪૯ આ
પ્રયોગ પહેલો ॐ नमो आदिपुरुषाय अमुकस्य आकर्षण कुरु कुरु સ્વા ” - આ મંત્ર નિયમાનુસાર ૧૦૮ જપ દ્વારા સિદ્ધ કરે. પછી આકર્ષણકાર્યમાં પ્રવૃત્ત થવું, તે સિદ્ધિ મળશે.
જ્યાં અમુ લખ્યું છે, ત્યાં અભિષિત વ્યક્તિનું નામ - છઠ્ઠી વિભક્તિ પૂર્વક બેલવું જોઈએ. દાખલા તરીકે રણજિત નામની વ્યક્તિનું આકર્ષણ કરવું છે તે એ મંત્ર આ પ્રમાણે બોલવું જોઈએ
ॐ नमो आदिपुरुषाय रणजितस्य आकर्षण कुरु कुरु - હિ ” .
તેને વિશેષ વિધિ આ પ્રમાણે જાણે कृष्णधुरतूरपत्राणां, रसं रोचनसंयुतम् । भूर्जपत्रे लिखेन्मन्त्रं, श्वेतकरवीरलेखनैः ॥ यस्य नाम लिखेन्मध्ये, खदिराडगारेण दापयेत् । शतयोजनमायाति, नान्यथा शङ्करोदितम् ॥
કાળા ધતુરાના પાંદડાના રસમાં ગેરેચન મેળવવું. પછી શ્વેત કરેણની કલમ વડે ઉપરનો મંત્ર ભૂર્જપત્ર
પર લખવું. પછી તે મંત્રને ખેરનું લાકડું સળગાવીને - ' પાડેલા અંગારા પર તપાવ. એટલે જેનું નામ અંદર
લખેલું હશે, તેને અસર પહોંચશે અને તે સે ચેજન દૂર