________________
આકર્ષણ-તત્ર
૨૪૭ - ફરી બીજનો અમે કેટલાંક અનુભવ લીધેલ છે અને તેના પરિણામે સારાં આવ્યાં છે. કેઈપણ વ્યક્તિ પાસે અમુક કામે જવાનું થાય કે ડી વાર મનમાં તેને જપ કરી લઈએ અને પછી તે અંગે કામની ચર્ચા કરવા માંડીએ કે ગાડી તરત પાટે ચડી જાય છે. : - એક વખત એક સંસ્થાના કામે એક ગૃહસ્થ પાસે ગયા. તેઓ આ સંસ્થાને કંઈપણ ફાળો આપશે કે કેમ? એ શંકાસ્પદ હતું, પરંતુ અમે ઉપર જણાવ્યું તેમ, ઉડી બીજને પ્રયાગ કર્યો અને પછી તેમની આગળ રૂપિયા પાંચ હજારની દરખાસ્ત મૂકી, તો તેમણે કંઈ પણ આનાકાની વગર કબૂલ રાખી. ''
પાઠકે પોતે આ પ્રયોગ કરી શકે છે, પણ તેમણે સહુથી પ્રથમ ઉપર જણાવેલી વિધિએ સ્ત્રી બીજને સિદ્ધ કરી લેવું જોઈએ.
આકર્ષણને લગતો મંત્રજપ કરતી વખતે સાધકે નીચેની બાબતે લક્ષમાં રાખવી જોઈએઃ * *
૧ કાલ–આકર્ષણ માટેને મંત્રજપ પૂર્વાન એટલે સવારથી બપોર સુધીના સમયે કરવો'' * ૨ હતુ–તે માટે વસંત ઋતુને પસંદગી આપવી. પરંતુ અહીં તુ ગણવાનો નિયમ એ છે કે સૂર્યોદયથી દશ ઘડી સુધીના સમયને એક વાતુ ગણવી, બીજી દશ ઘડીની બીજી તું ગણવી, એ રીતે સાઠ ઘડીની છ બાત