________________
૨૪૫
વર્તમાનકાળે આકર્ષણવિદ્યા પર કેિટલાંક પુસ્તકે લખાયાં છે, તે આ વિષયમાં રસ લેનારે જોઈ જવા જેવા છે.
" મંત્રવ્યાકરણમાં કહ્યું છે કે –“Éળાક્ષાંશેયં સ્ટી” સ્ત્રી ને આકર્ષણબીજ જાણવું. તાત્પર્ય કે જે વ્યક્તિ સ્ત્રી બીજને સિદ્ધ કરે છે, તે અનેકનું આકર્ષણ કરી શકે છે. અમે , , છે તથા શો બીજને મહિમા પૂર્વગ્રંથમાં તથા પૂર્વ પ્રકરણમાં પ્રકાશે છે, એટલે બીજાક્ષની અદ્ભુત શકિત વિષે કેઈએ કશી શંકા કરવા જેવું નથી. ' - ર બીજને કામ બીજ કે કામકલા પણ કહેવામાં આવે છે. તેને સિદ્ધ કરવાની રીત એવી છે કે સાધકે પિતાના ભાલપ્રદેશમાં અથવા તે બે ભ્રકુટિની વચ્ચે એનિમુદ્રા કલ્પવી અને તેની વચ્ચે થી બીજની સ્થાપના કરીને તેનું ધ્યાન ધરવું.
- ત્રિકોણની ઊર્વમુખ
અને અધોમુખ સ્થાપના કરવાથી જે આકૃતિ બને
છે, તેને નિમુદ્રા क्ली
કહેવામાં આવે છે. તેની વચ્ચે પકૅણાકાર જે
આકૃતિ બને તેની વચ્ચે - સ્ત્રી બીજની સ્થાપના કરવી જોઈએ. તેનું અરુણ વર્ણ એટલે લાલ
7 -